3 Idiots - 3

(15)
  • 4.8k
  • 1.8k

? 31 Experience ?ઝંડૂ - શું ભાઈ 31 કેવી ગઈ??મેસ્સીડો - અરે એકદમ તારા સડેલા ડાંચા જેવી ?ઝંડૂ - કેમ હવે શું થયું હેલા??આ વખતે તો તું તારા માલની સાથે ગયેલો... ☹️મેસ્સીડો - એક તો ઠંડીખોદી હતી, સાલા 31 ની પાર્ટીઓમાં કોઈ દિવસ છોકરીઓની સાથે નઈ જવાનુ..?અને માય ગઈ 31...?ઘરે ગોધરા ની જેમ કોથરા પેક કરીને સુઈ જવાનું એ પોહાઈ... ?ડિંડવો - પણ લોચો શું થયો એતો કે બાડા??મેસ્સીડો - હેલા લોચો છોડ...પેલા તો મને એજ ખબર નથી પડતી કે આ 31 પાર્ટીઓ ઓર્ગેનાઈઝ કરવા વારા ઘંટાઓને છોકરાઓથી પ્રોબલ્મ શું છે, ☹️બધી પાર્ટીઓમાં છોકરીઓને