નારી શકિત - 2

  • 8.4k
  • 3.1k

( પ્રિય વાચક મિત્રો, નમસકાર, આ નારી શકિત,પ્રકરણ-2 માં હું અપાલા ની એક કથા જે આખ્યાન સ્વરુપે આવે છે, તે આપની સમક્ષ રજૂ કરું છું, આશા છે કે તે આપને પસંદ આવશે. આ પહેલાં પણ આપનાં તરફથી ઘણો પ્રતિસાદ સાંપડ્યો છે, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર, માતૃભારતી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર............ધન્યવાદ...........................) નારી- શકિત- પ્રકરણ-2 ( અપાલા- આત્રેયી નું જીવન- દર્શન ) મંગળવાર, 22 ડિસેમ્બર 2020 નારી શક્તિ......પ્રકરણ-2...... · વેદ-કાલીન નારીઓની કથા અને નારીનું જીવન...........દર્શન......... · ( 1 ) અપાલા-આત્રેયી........ · પ્રસ્તાવના :- નારી શક્તિ......આ પુસ્તકમાં આપણે વેદ-કાળથી લઈને આધુનિક