સાપસીડી... - 3

  • 4.1k
  • 1
  • 1.8k

રાજકારણ એવી વસ્તુ છે જ્યાં ખોવાનું કશું નથી પણ મેળવવાનું ઘણું છે. તમને પેસો જોઈએ ,પ્રવૃત્તિ જોઈએ ,કામ જોઈએ, ધંધો કરવો છે , પબ્લિસિટી જોઈએ,જલસા કરવા છે કે પછી સેવા કરવી છે બધું જ અહીં કરી શકાય છે..... ફક્ત હોદો જોઈએ કે સીટ જોઈએ એટલે કે સતા જોઈએ તો તમારે રાજકારણના અlટા પાટા અને ટેકનિકો સમજવી પડશે. તમારે બોસના ચમચા થવું પડશે. અને વફાદારી રાખવી પડશે. તમારી પાસે જ્ઞાતિ અને જાતિ નું સમીકરણ હોવું જોઈશે... આ બધા પછી પણ ચાન્સ લlગે કે કેમ તે તો ન જ કહી શકાય. પ્રતિક માટે સમય સારો નથી એમ કહેવું વધારે પડતું