LOVE WITHOUT EXPECTATIONS

  • 5.3k
  • 1.4k

LOVE WITHOUT EXPECTATION... પ્રેમ ...પ્રેમ ની યાદો....કદાચિત નવી રીતે .... એક નવી વાત ... મોટા ભાગે relation એક જ વાત પર ખતમ થતા હોય છે .... Last line.... તું ભૂલી જજે મને અને બધું અને જિંદગી માં આગળ વધી જજે.... તો પ્રશ્ન એક જ છે કે શું બધું ભૂલવું જરૂરી છે ? આગળ વધવા માટે ..... મને તો એક જ વાત નહીં સમજાતી કે આપણે શું કરવું એ પણ હવે કોઈ આપણને સમજાવશે ? શું પ્રેમ કરતા પહેલા કોઈ કહેવા આવ્યું હતું કે મને પ્રેમ કર ..... અને શું કોઈ કહે કે તું મને પ્રેમ કરે તો શું આપણે કરી