RX 100

(18)
  • 5.5k
  • 2
  • 1.4k

આજે જે ફિલ્મ વિશે હું વાત કરવાનો છું એ ફિલ્મ છે “RX 100 – અન ઇંક્રેડિબલ લવ સ્ટોરી.” Rx 100 એ 2018માં આવેલી ઇન્ડિયન તેલુગુ ફિલ્મ છે જે દક્ષિણ ભારતની એક સત્યઘટના પર આધારિત છે. આ ફિલ્મે પોતાના શરુઆતના દિવસોમાં ખૂબ ઓછા સમયમાં લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. Rx 100 - અન ઇંક્રેડિબલ લવ સ્ટોરી. ફિલ્મનું આ ટાઇટલ જોતા એવું લાગે છે કે આ ફિલ્મ યામાહા બાઈક Rx 100 પર છે. જો ટાઈટલના પાછળના શબ્દોને પણ ધ્યાનમાં લઈએ તો એવું લાગે છે કે ફિલ્મમાં એક લવ સ્ટોરી છે અને કદાચ