સુલેખા આલેખા ને લઈ બજારમાં ગઈ સુલેખા એ આલેખા ને પુછ્યું, રસ્તા પર ચાલતા ચાલતા જ શું અપાવું બેટા તને આલેખા તેની કાલીઘેલી ભાષામાં બોલી, જે ફક્ત ને ફક્ત એક માઁ જ સમજી શકે....થારી પથનનનુ થને દમે ઈ...સુલેખા ને કંઈ સમજાતું નહોતું કે શું લઈ આપવુંપણ કહેવાય છે ને કે માઁ ભણેલ હોય કે અભણ હોય પણ સંસાર નું બધું જ્ઞાન માઁ પાસે થી જ મળે...... આલેખા નાની હતી પણ સમજણમાં મોટા ને પાછા પડે... એવી સાનમાં સમજે આલેખા આશરે બે વર્ષ ની માંડ હશે પણ હોશિયાર ચાર વર્ષ ના બાળક કરતાં પણ વધારે ગાલ પર તલ ને