હું રાહ જોઇશ! - (૫)

  • 3.1k
  • 1.1k

અભય જ્યારે તે છોકરાને માર્યો ત્યારે તેની સાથેના બે છોકરા અભય તરફ ધસી આવ્યા. તે જોઈને આરવ અને કપિલ પણ પેલા ત્રણેય પર તુટી પડયા."તારી હિંમત કેવી રીતે થઈ મારી દીદી ને છેડવાની. હું તને જીવતો નઈ છોડુ." અભય ખૂબ જ ગુસ્સામાં પેલા છોકરાને મારતો હતો. અભયનો ગુસ્સો જોઈ તેની સાથેના છોકરા જે કપિલ અને આરવ સાથે લડાઈ કરતા હતા તે ત્યાંથી નીકળી પ્રિન્સિપાલ ઓફિસ તરફ દોડ્યા. અભય ખૂબ જ ગુસ્સામાં મારતો હતો તેથી કપિલ, આરવ, વેદિકા બધા અભયને છોડાવવાની કોશિશ કરતા હતા. પણ અભય કોઈને ગાંઠતો ન હતો. સાનવી આ સમય દરમિયાન રડતી રડતી બાજુમાં ઉભી હતી. વેદિકા તે