એ રેશમી રૂમાલ

  • 3.5k
  • 1
  • 772

લગ્ન એ પોતાનામાં જ એક અદ્ભુત ઘાટનાં છે. પણ, એ ઘાટનાંની લાગણી; સ્ત્રી અને પુરૂષ માટે ઘણી અલગ હોય છે. લગ્ન વિષેની એક સ્ત્રીનાં મનની અવઢવ, એની બધુંજ છોડી જવાની મહાનતાને વાર્તા સ્વરુપે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. "એક રેશમી રૂમાલ" સ્મૃતિના લગ્નમાં પધારવા આમંત્રણ છે. જરૂરથી પધારજો. આભાર.