પ્રેમીપંખીડા - ભાગ 12

(12)
  • 4k
  • 1
  • 1.4k

પ્રકરણ 11 માં આપણે જોયું કે માનવી હવે રિયા ને લઈ ને મન ઉપર ગુસ્સો કરવા લાગી હતી અને મનના મિત્રોનું કહેવું હતું કે, માનવી પણ તને પ્રેમ કરે છે અને મન પાછો માનવીને મનાવવા માટે તેના ઘરે પહોંચી જાય છે હવે આગળ......______________________________________મન માનવીને ઘરે આવે છે ત્યાં પહેલા માનવીની મમ્મીને મળે છે અને તેમની સાથે બે પાંચ મિનિટ વાત કરી તેમને કહે છે કે, આંટી હું માનવીને મળી આવું , મારે જરાક એની જોડે કામ છે એમ કહી મન માનવીના રૂમમાં જાય છે.માનવી તેના રૂમમાં મોઢું ફુલાવીને બેઠી હોય છે.મન તેની પાસે જાય છે અને કહે છે કે શું