લાગણી ભીનો અહેસાસ - ભાગ - 5

(18)
  • 3k
  • 1.1k

આગળનાં અંકમાં આપણે જોયું કે સુજલ, રાકેશ, તોરલ અને રાધિકા બાળપણના મિત્રો હોય છે. તોરલના ભાઈ રાકેશને તોરલ અને સુજલ વચ્ચે કઈક હોય એવું લાગતાં માણસો મોકલે છે. સુજલ રાકેશને કહે છે એ માત્ર તોરલનો મિત્ર છે. રાકેશને શાંતિ થાય છે. રાત્રે મંદિરેથી પાછા આવતાં તોરલ સુજલને સમજાવે છે કે એને સુજલ ગમે છે. હવે આગળ જાણીએ. સુજલ: " ના, નથી સમજ્યો. મારે સમજવું પણ નથી. " તોરલ: "તું ખોટું બોલે છે. બધું સમજવા છતાં તું ના સમજવાનો ઢોંગ કરે છે." સુજલ: "તું જે સમજે એમ. આપણે તો આ જીવનમાં માત્ર મિત્રો જ રહી શકીશું. આનાથી વધારે કંઈ થાય એવી