ગમાર - ભાગ ૧૦

(6.2k)
  • 3.4k
  • 1.6k

ગમાર ભાગ ૧૧ આપણે જોયું કે નૈના તન્વીને પોતાની સાથે રાહુલને મળવા આવવા કહે છે પરંતુ તન્વી ના કહે છે, કેમકે પોતે સાથે હશે તો કદાચ રાહુલ અને નૈના વચ્ચેની વાતચીતનો મોડ જૂદો આવી શકે . તન્વી નૈનાને સમજાવીને મોકલે તો છે પરંતુ તેનું મન માનતું નથી તેથી તે નૈનાની જાણ બહાર તેની પાછળ આવે છે હવે આગળ…