The conspiracy he was innocent may be (coniuratio) - 23

  • 3.1k
  • 1.1k

કોઈપણ વસ્તુનો અતિરેક હંમેશા અનિષ્ટો ને જ નિમંત્રણ આપતો હોય છે. પત્ની થી અતિરિકત એકાદ સ્ત્રી સાથે ભૂલથી સેક્સ સંબંધ થઈ જાય તો તે ક્ષમ્ય કહેવાય. પરંતુ જો આજ વેસ્ટ મેરેજ રિલેશન વધવા લાગે તો તેને પણ સેક્સસ નો અતિરેક જ કહેવાય.અને આવા અતિરેકો ક્યારેય છુપાયા છૂપતા નથી.એની દુર્ગંધ દુશ્મનો સુધી પહોંચીને જ રહે છે.પાર્ટી તો બહુ જ ગોર્જિયસલી અને સક્સેસ ફુલી ઓવર થઈ પરંતુ મીલીના ટુ સ્પીડથી મિસ્ટર વિલિયમ્સ સાઈડ આગળ વધી રહી હતી. એક તો દિલથી અને બીજી દિમાગથી. ડેનિમ ને મીલીનાની મેન્ટલ સ્પીડનો તો ખ્યાલ હતો જ. પરંતુ તેની હાર્ટ સ્પીડનો અંશ ભાર પણ અંદાજો નહોતો.અને કદાચ conspiracy