મારા આકાશમાં મારી અગાસી

  • 3.4k
  • 964

..."મારી અગાશીનું આકાશ..." **************.......ધરતીકંપ પહેલા મારુ ઘર નળીયા વાળું હતું. વિલાયતી નળીયા.. એ અગાઉ દેશી નળીયા ને વહાણની જેમ વળી ગયેલો મકાનનો એ માચડો..એમ રહ્યા ને ..મોજ થી રહ્યા..અને આ દેશી નડિયાની મોજ ..માંથી વિલાયતી નાળિયામાં પ્રવેશવાનું કારણ મોટાભાઈના લગ્ન...એટલે એ રૂડા અવસરે ઘરને પણ નવોઢા જેવું શણઘારાયું..!દેશીહોય કે વિલાયતી આ બંદા તો તેને આગાશી સમજી ને જ ચડી જાય. વળી આગણામાં બદામનું ઝાડ....એનો પડછાયો નળીયા પર પડે ત્યારે આ લંબાયેલા પડછાયાને કારણે મારી નાળિયાની અગાશી લાંબી થઈ જતી. પણ પછી એક મને સાવ જ નાનકડી સાચુકલી અગાશી પણ મળી. બન્યું એવું કે મારા બાથરૂમને રીપેર