*મારાં પિતા સુપરહિરો*. ટૂંકીવાર્તા... ૧૬-૬-૨૦૨૦એક નાનાં શહેરોમાં રહેતો મધ્યમવર્ગીય પરિવાર... વિનોદ ભાઈ અને ઉર્મિ બહેન એમને ત્રણ દિકરાઓ પછી દિકરી આવી હતી સંજના...સંજના દશ થી અગિયાર વર્ષની હતી અને વિનોદ ભાઈ આખાં પરિવારની સાથે સોમનાથ અને દ્વારકા નો પ્રોગ્રામ ગોઠવ્યો...ટ્રેનમાં બધાં નિકળ્યા અને પહેલાં સોમનાથ પહોંચ્યા અને દર્શન કરી ધર્મશાળા માં રાત રોકાઈ બીજા દિવસે દ્વારકા જવા નીકળ્યા...દ્વારકા પહોંચી ને એક ધર્મશાળા માં ઉતારો લીધો.. બધો સામાન ધર્મશાળા નાં એક રૂમમાં મૂકી ને ધર્મશાળાનાં ખુલ્લા ચોગાનમાં સાથે લાવેલી શેતરંજી પાથરીને સૂઈ ગયા... ધર્મશાળા નાં ચોગાનમાં ઘણા બધાં સૂતાં હતાં એટલે એક જગ્યાએ સળંગ છ જણા સૂઈ શકે એવી જગ્યાએ પપ્પા એ શેતરંજી પાથરીને