જીવન સફરના સાથી - 2

(12)
  • 3.6k
  • 3
  • 1.2k

પણ વિનય તો ફોરેનમાં છેને એતો સૌંદર્યા ના લગ્ન સમયે જ જર્મની જતો રહ્યો હતો અને આગળ ભણવા માટે અને હવે તે ત્યા જ સારી પોસ્ટ ઉપર છે અને વેલસેટ છે.હા બેન એ જર્મની જતો રહ્યો હતો પણ ભણવા નહીં સૌંદર્યા થી દૂર થવા, તે નાનપણથી સૌંદર્યા ને પસંદ કરે છે પણ તેણે કયારેય કહ્યું નહીં એને ડર હતો કે કયાંક એની અને સૌંદર્યા ની મિત્રતા ટૂટી જાય તો એટલે એણે વિચાર્યું કે એકવાર લાઈફમાં વેલસેટ થઈ ગયા પછી સૌંદર્યા ને દિલ ની વાત કહેવાની અને એ હા પાડે તો તમને લગ્નની વાત કરવી.પણ એ પહેલા જ સૌંદર્યા ને મોહક