જીવન સફરના સાથી - 1

(14)
  • 4.7k
  • 1
  • 1.2k

આવી સુંદર અને સુશીલ વહુ મળી એટલે સગાસંબંધીઓ ને પણ ઈર્ષા થાય એ સ્વાભાવિક છે. એક દિવસ સૌંદર્યા એ એક સુંદર દિકરી ને જન્મ આપ્યો હવે તો સૌમ્યાની સારસંભાળ રાખવામાં મીઠા ઝગડા થવા લાગ્યા કોઈ કહે હું રાખીશ તો કોઈ કહે હું રમાડીશ... સૌંદર્યા ડેકોરેશન અને કેકની તૈયારીઓ જોઈ રહીં હતી કે તેને યાદ આવ્યું કે હજી મોહક કેમ નથી આવ્યો લાવ એને ફોન કરીને પૂછું કે કેટલી વાર છે.આમ વિચારી મોબાઈલ હાથમાં લીધો ને મોહક ને ફોન લગાવ્યો. એટલે મોડું થઈ ગયું. થોડીજ વારમાં તારી પાસે પહોંચ્યો બોલ તારા માટે શું લાવું? મોહકે પ્રેમ થી સૌંદર્યા ને પૂછ્યું. ઓહ તો