સમર્પણ - 33

(53)
  • 4.1k
  • 4
  • 1.8k

આગળના ભાગમાં આપણે જોયું કે નિખિલ જમતી વખતે જ ડાઇનિંગ ટેબલ ઉપર દિશાના લગ્નની વાત કરે છે, નિખિલના મમ્મી-પપ્પા પહેલા મઝાક સમજે છે, પરંતુ નિખિલ આ બાબતે ભાર આપતા તેની મમ્મી ગુસ્સે થાય છે અને નિખિલના પપ્પા તેને રૂમમાં ચાલ્યા જવા કહે છે. રુચિ આ ઘટનાને દિશાને કહેવાનું વિચારી સવારે ફોન કરે છે, દિશા તેને ઘરે બોલાવે છે. રુચિના આવતા જ દિશા પણ તેના ઉપર ગુસ્સે થાય છે અને તેને પોતે કોઈ નિર્ણય નથી કર્યો તો રુચિએ કેમ નિણર્ય લઈ લીધો ? સમાજ આ ક્યારેય ના સ્વીકારે એમ ગુસ્સામાં જ જણાવી દે છે. રુચિ પણ સામે ગુસ્સે થઈ અને જવાબ