છૂટા છેડા

(46)
  • 4.5k
  • 2
  • 1.4k

છૂટા છેડાજીવન ની ભાગ દોડ અને તેમાં ઘરનાં કામ!! થાક સિવાય કઈ મળતું નથી. ત્યાં સંસાર નો પ્રેમ પણ થાકી જાય છે. રોજ નવો રવિ ઊગે પણ વૈશાલી માંટે એજ નિત્યક્રમ, તેજ ઘર નાં ઢસરડા. રસોઈ બનાવી. ટિફિન ભરવાનું. સવારનો નાસ્તો ને ચ્હા ની તડજોડ માં ઉઠયા વેત થાકી જતી. કપડા ધોવા ના બહારની સાફસૂફી આ બધું કરતા ઓફિસે પહોંચતાં સુધીમાં અર્ધમરેલ હાલત થઈ જતી. કયાય શાંતિ જણાતી નહી. માનેલું કે સંયુક્ત કુટુંબ થી છુટા થયાં પછી સુખ નો અહેસાસ થશે. સ્વર્ગ મળી જશે. તે માન્યતા ઠગારી નીવડી. સહકુટુંબ રહેતાં