કહીં આગ ન લગ જાએ - 19

(45)
  • 3.9k
  • 3
  • 1.6k

પ્રકરણ- ઓગણીસમું/૧૯‘સોરી.. સોરી..સો પ્લીઝ. છેલ્લી એક વાત..’ મીરાં બોલી મેં હમણાં જે શરત કહી કે... ‘આપણે બંને એકબીજાથી પરિચિત છીએ એ વાતની ફક્ત આપણા સિવાય કોઈને જાણ ન થાય. તમે તેનું કારણ કેમ ન પૂછ્યું ?‘હા, મને પણ નવાઈ તો લાગી જ...પણ કારણ જાણી શકું ? ‘બીકોઝ... આઈ એમ મિસિસ મધુકર વિરાણી... અબ, સમજે મિસ્ટર કબીર ?’આ વાક્ય સાંભળીને મીરાંએ શેકહેન્ડ માટે લંબાવેલો હાથ પકડ્યા પછી કબીર છોડી ન શક્યો. ઘડીના છટ્ઠા ભાગમાં એક લીસોટાની માફક જેમ એક વીજળીનો ચમકરો પસાર થઇ જાય એ રીતે પઝલ જેવા કૈક વણ ઉકેલ્યા સવાલોના સંપુટનો ઉત્તર કબીરને મળી ગયો. ‘હેય..મિસ્ટર કબીર, ક્યાં જતાં રહ્યાં