3 Idiots - 2

(17)
  • 4.3k
  • 1
  • 1.5k

Goverment Job * * * * * * * * * * *ડિંડવો - શુ થુ હેલા નૌકરી મલી ગઈ કે ?? ?ઝંડૂ - નૌકરી? કોને જોયે સે ?? ?ડિંડવો - આ બાડો કઈક નૌકરી ગોતતો તો હેલા...? ?ઝંડૂ - શુ વાત કરે હેલા બાડા ???? ?તુ એન્જિનિયરિંગ છોડી દેવાનો? ?મેસ્સીડો - હેલા જવા દે ને હલા! ઘરવારા પાછળ પડી ગયા સે હલા! ? ?હવે ઘરમાંય બધાય ને ખબર પડી ગઈ સે કે એન્જિનિયરિંગમાં કઈ ઉખડવાનું નઈ...?મને કે તુ ગવરર્મેન્ટ જોબ માટે એપ્પલાય તો