એક આશ જિંદગીની - 6

(32)
  • 3k
  • 1.1k

આગળ આપણે જોયું કે પ્રદીપ ને ડૉ સંજય નો ફોન આવે છે ને ડૉ સંજય જણાવે છે કે રીમા નું કેન્સર ની હજી શરૂઆત જ છે જેથી કરી ને રીમા ને ૪ વખત કીમો થેરેપી આપવી પડશે. આ સાંભળી ને પ્રદીપ અને અંજના નું હૈયુ ભરાઈ આવે છે ને બને જણા આખી રાત રીમા ને નિહાળતા વિતાવે છે હવે આગળ..... ********************************************** બીજા દિવસ ની સવાર જાણે સૂરજ પણ વાદળોની પાછળ રિસાઈ ને બેઠો હોય એમ સાવ ઉદાસીન સવાર ખીલી હતી. પ્રદીપ ને અંજના આખી રાત જાગ્યા હોવા થી બને ના મોઢા ઉપર આખી રાતના ઉજાગરા નો થાક નજર આવતો