// વિશ્વની મહાવ્યાધિ // વિશ્વમાં દ્વિતિય વિશ્વયુદ્ધ પછીની મોટી મહાવ્યાધિ છેલ્લા ઘણાં સમયથી કોરોનાનાજીવાણુ સ્વરૂપમાં પ્રગટ થયેલ છે. જેને પરિણામે વિશ્વમાં વસવાટ કરતાં માનવજીવનની હાલત ખૂબ જ કફોડી થઇ ગયેલ છે.આ મહાવ્યાધિએ અનેક પ્રકારના સામાજિક અને આર્થિક દુઃખોને પણ તેટલી જ આમંત્રીરહી છે. જેને કારણે આજે વિશ્વમાં અનેક લોકોને અનેક ઘણું સહન કરવું પડે છે અને કેટલીક વ્યક્તિઓએ પોતાના આત્મજનોને ગુમાવવાનો વારો પણ આવેલ છે. ટી.બી.,બીપી, ડાયબીટીસ જેવી બીમારી થયેલ હોય તેવા લોકોને આ ચેપની વધુ પ્રમાણમાં અસર થઇ રહેલ છે. મોટી ઉંમરની વ્યકિતઓ અને નાની ઉંમરનાં બાળકોને પણ આ રોગ લાગુ પડે તો તેઓ માટે ખતરાની નિશાની ગણવામાં આવે છે.આવી જ બે વ્યકિત જે જૈફ વયે પહોચેલ અને સાથે દાંપત્ય જીવન ગુજારી રહેલ હતી. તે આજે આ મહાવ્યાધિનો ભોગ બનીને તેમને શહેરની નવી જ તૈયાર થયેલ ગગનચુંબી ઇમારત માં તૈયાર કરવામાં આવેલ આલીશાન હોસ્પિટલના દાખલ થવાનો સમય આવી ગયેલ હતો.બંને વ્યકિત ઉંમરમાં સરખીકહી શકીએ તેવી હતી. રમણીકભાઈ, તેઓની