આત્મિશ્વાસ

(41)
  • 4.1k
  • 2
  • 1.2k

આ વાર્તા કાલ્પનિક છે. મને આશા છે કે આપ સૌને આ વાર્તા જરૂર ગમશે. મારા લખવામાં કોઈ ઉણપ રહી ગઈ હોય તો જરૂર થી જણાવશો.... અચાનક જ જાનકી ના ઘરમાંથી જોરથી કંઇક ફૂટવાનો અવાજ આવતા બાજુ માં રહેતા કુસુમ અને રમાં ઘર ની બહાર દોડી આવ્યા. કુસુમ અને રમાં એક બીજા ની સામે જોઈ ને તરત બોલ્યા, આજે ફરી વિનોદભાઈ એ ગુસ્સા માં કપ-રકાબી નો છૂટો ઘા કર્યો લાગે છે. કોણ જાણે કેમ જાનકી આ બધું મૂંગા મોં એ કેેમ સહન કર્યા કરે છે. કેટલી વાર એના ઘરમાંથી મારજૂડ નો