શ્રી નિવાસ રામાનુજન(22 ડિસેમ્બર ઈ.સ.1887- 26 અપ્રિલ ઈ.સ.1920) ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ગણિત શાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બેર ઈ.સ.1887 ના રોજ ઈરોડ, તમિલનાડુના તામિલ બ્રાહ્મણ આયંગર પરિવારમાં થયો હતો, તેમના પિતા કુપ્યુસ્વામી શ્રી નિવાસ આયંગર મૂળ થાઝાવુર જિલ્લામાં સાડીની દુકાનમાં કારકુન તરીકે નોકરી કરતા હતા, તેમની માતા કોમલાત્મલ ગ્રુહિણી હતી અને તે મંદિરમાં ગીત ગાતા હતા. શ્રી નિવાસ રામાનુજનની યાદમાં દર વર્ષે 22 ડિસેમ્બરમનાં દિવસે રાષ્ટ્રીય ગણિતદિનની ઉજવણી કરવામાં આવે છે.શ્રી નિવાસ રામાનુજને 12 વર્ષની ઉંમરે ત્રિકોણમિતિમાં માહેર હતાં