આશા - એક આથમતાં અસ્તિત્વની - 5

  • 2.6k
  • 1
  • 974

ભાગ - ૫આશા એ લાડ માં કહ્યું અવી તોફાન નહીં હો... અવિનાશ ને એવું તે શું થયું એને બ્લેડ લઈ ને આશા ના હાથ પર ઘા મારવા લાગ્યો આશા પણ અચંબામાં આવી ગઈ તે ચીસો પાડતી રહી રડતી રહી પણ અવિનાશ એ કઈ ના સાંભળ્યું અને જ્યારે આશા એ હાથ છોડવા પ્રયત્ન કર્યો તો અવિનાશ એ જોર થી તમાચા મારવા નું શરૂ કરી દીધું. અવિનાશ તો આવું વર્તન કરીને ચાલ્યો ગયો ઘરે બિચારી એકલી આશા ખૂબ અફસોસ અને દુઃખ માં રડતી હતી. આજ સુધી મન માં રાખેલું ના કહેલું ના બોલેલું બધું જ ભીની આંખે હિના બેન ને જણાવ્યું. નિતીન ભાઈ અને