રાજકારણની રાણી - ૨૭

(60)
  • 5.9k
  • 2
  • 3.4k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૭ રવિનાના ઘરમાં ટીનાને જોઇને જતિન તો આભો જ બની ગયો. ટીના અહીં કેવી રીતે આવી શકે? મારી સાથેનો વિડીયો બનાવી સુજાતાએ બદનામ કર્યો હતો કે જે કોઇએ પણ એ ચાલ રમી હોય એણે જ રવિનાને ત્યાં ટીનાને ગોઠવી દીધી છે કે શું? જતિનને થયું કે જે પ્રકરણ તેની કારકિર્દીનો સત્યનાશ કરી ગયું એની ખલનાયિકા તેની સામે જ ઊભી છે અને તે એની સામે કંઇ કરી શકે એમ નથી. જો એ ટીનાને ઓળખતો હોવાની અને એની સાથેના જ અશ્લીલ વિડીયોને કારણે બદનામ થયો હોવાની વાત રવિનાને કરી દે તો રવિનાનો તેના પરનો વિશ્વાસ