એક અદ્ભુત આકર્ષણ... ભાગ -૪

  • 2.9k
  • 848

આગળ નાં ભાગમાં વાંચ્યું હતું તેમ પાંખી કંપની માં જાય છે ત્યાં એને રાહ જોવાનું કહે છે... આજનાં ભાગમાં જોઈશું... કે પાંખી ને કોણ આવશે સમજાવવા માટે... પાંખી રાહ જોઈ ને બેઠી છે લગભગ એક કલાક થઈ ગયો પણ કોઈ આવ્યું નહીં હવે પાંખી કંટાળી ને જવાની તૈયારી કરે છે. ત્યાં જ, ઉંમર વાળા જીવન કાકા આવે છે... મેડમ સાહેબ આવી ગયાં છે..તમે બેસો.. પાંખી તો ગુસ્સા માં હતી... સમય ની કોઈ ઈજ્જત નથી આ મોટાં ‌માણસો ને...પણ એને જરૂર હતી જોબ ની એટલે બેસી રહેવું પડશે... સામે થી....જીવન કાકા ક્યાં છો ?ને કોને મળવાનું છે મારે... ? જીવન કાકા: