હું રાહ જોઇશ! - (૪)

  • 3.2k
  • 1
  • 1.4k

બીજે દિવસે સવાર થતાં અભય પોતાના ટાઈમ પર ઊઠી જાય છે અને મોર્નિંગ વોક માટે નીકળી જાય છે. મોર્નિંગ વોક પરથી આવીને તે નાસ્તો કર્યા બાદ કોલેજ જવા નીકળે છે. રસ્તામાં તેને ગઈકાલે કરેલા નિર્ણય યાદ આવતા તે એક બુકે શોપ પરથી એક બુકે અને એક સોરી નું કાર્ડ લઈને વેદિકા ની કંપની નું ગેસ્ટ હાઉસ હોય તે એપાર્ટમેન્ટ તરફ જાય છે. અભય ત્યાં પહોંચી જાય છે. તે ગેટ તરફ જાય ત્યાં સામેથી તેને વેદિકા આવતી નજરે પડે છે. તેના હાથમાં પણ બુકે હોય છે. અભય વેદિકા ને જોવામાં જ ખોવાય જાય છે. વેદિકા પાસે આવી જાય છે તો પણ