લવ બાઇટ્સ-પ્રકરણ-2

(126)
  • 9.4k
  • 4
  • 6.5k

લવ બાઇટ્સપ્રકરણ-2 ફાલના સ્ટેશન આવ્યુ અને સ્તવન એની બેગ લઇને નીચે ઉતર્યો અને બોગીમાં બીજા મુસાફરોને જાણે હાંશ થઇ બધાં બબડાટ કરી રહ્યાં. હાંશ એ છોકરો ઉતરી ગયો. પેલા સદગૃહસ્થે પેલાં બહેનને કહ્યું તમે ડરી નહોતાં ગયાં એની સાથે વાત કરતાં હતાં. એમણે કહ્યું એ કોઇનો છોકરો છે એની પીડા મારાથી ના જોવાઇ એટલે પૂછ્યું તને શું થયું દીકરા ? દીકરા શબ્દ સાંભળી એ શાંત થઇ ગયો હતો જરૂર એનાં જીવનમાં કોઇ ઊંડીં ચોટ પહોચી છે શ્રીનાથજી બાવા એનું સારુ કરે બધાં એ પછી કહ્યું હાં એની પીડા બહુ અઘરી હતી. ઈશ્વર બધું સારુ કરે. સ્તવન નીચે ઉતર્યો અને એની