બ્યુટી ટિપ્સ

  • 6.3k
  • 2.6k

લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઈ છે તો લગ્નમાં મહાલવા જતાં પૂર્વે ચહેરાને આકર્ષક કેવી રીતે બનાવશોલગ્નપ્રસંગે સુંદર દેખાવા માટે હવે રીતસર હરીફાઈ ચાલતી હોય એવું જણાઈ છે. વસ્ત્રોની સાથે ચહેરો કોનો સુંદર દેખાઈ છે અને કોણે કેવો મેકઅપ કર્યો છે એનું હોટ ડિસ્કશન ચાલે છે. મેકઅપ એવી વસ્તુ છે જે કોઈના પણ ચહેરા પર લાગવાથી તેની ઓળખ બદલાઈ છે. પરંતુ જો તમારો ચહેરો સુંદર હશે તો તેના પર મેકઅપ વધુ ખીલી ઉઠશે. લગ્નસરાની સીઝનમાં મેકઅપ કેવી રીતે કરવો તેની આપણે ચર્ચા કરીશું પરંતુ તે પૂર્વે ચહેરાની માવજત કેવી રીતે કરવી તેના પર એક નજર કરી લઈએ.ચહેરા ની માવજત- ચહેરાના ગ્લોને