લવ બાઇટ્સ-પ્રકરણ-1

(148)
  • 16.7k
  • 12
  • 10.2k

લવ બાઇટ્સ-- નવલકથા -- સ્તવન, નવલકથાનો નાયક એને અવારનવાર કોઇ અગમ્ય દોરા પડે છે માનસિક રીતે ચલિત થઇ રહ્યો હોય છે એની ઘણી સારવાર પછી પણ એને ખરેખર શું તકલીફ છે ? શું રોગ છે એ પકડાતું નથી કોઇ અગમ્ય સૃષ્ટિમાં જતો રહે છે અને એને બધી યાદો તાજી થાય છે. સ્તુતિ નવલકથાની નાયિકા એનાં જન્મથીજ એનાં શરીર પર ચકામાંનાં નિશાન હોય છે એનાં માતાપિતાને ખબર નથી પડતી કે આ શેનાં ચકામાં દીકરીનાં શરીર પર છે ? સ્તુતિનાં એ ચકામાં જેમ ઊંમર વધે એમ જાણે ધા તાજા થતાં હોય એમ એને અસર વર્તાય છે એ પીડાય છે એની ડોક, એનાં