એક ગેરસમજ - 1

(21)
  • 1.9k
  • 750

*એક ગેરસમજ*. વાર્તા.... ભાગ -૧.. ૧૨-૬-૨૦૨૦અમુક સમયે નાની વાતમાં ગેરસમજ થઈ જાય છે અને પછી માણસ પોતાના એ જ વિચારો ને સાચાં માનીને આગળ વધતો રહે છે અને પછી જ્યારે હકીકત જાણીને પસ્તાવો કરવા સિવાય કોઈ રસ્તો બચતો નથી... પણ હિંમત રાખે તો એક નવો રસ્તો બનાવી શકે છે.....આ વાત છે એક જ એરિયામાં રહેતી બે બહેનપણીઓ ની...અંજલિ અને વીણા બન્ને ખાસ બહેનપણી હતાં...બન્નેને ઘરે પણ એકબીજા માટેની લાગણી ખબર હતી...બન્ને બહેનપણી નાં લીધે બન્ને ઘર વચ્ચે એક અલગ જ સંબંધ હતો... એકબીજાને ઘરે પણ હક્ક થી અવરજવર કરતા અને અઠવાડિયામાં એક વખત બન્ને પરિવાર એકમેક ને ઘરે ભોજન પણ લેતાં....આવી