જય ના આકસ્મિક અચાનક મોત ના કારણે રીટા સતત અસલામતી અનુભવી રહી હતી. એકલતા એને અંદરરોઅંદર થી ખોરવી રહી હતી. પરંતુ પોતાના બાળકો માટે હસતે મોઢેઆ જીદંગી હિંમતપૂર્વક વિતાવી રહી હતી અને તેના બને સંતાનો આશા અને અનીલ સાથે પોતાનું જીવન બસર કરી રહી હતી.અને પરિવારજનો માં સસરા ના અવસાન બાદ સાસુ જ હતાંએક વડીલ ની ભૂમિકા માં ઘર ના રખેવાડ તરીકે રીટા ના પરિવાર ને સંભાળી ને બેઠા હતા.જ્યાર થી રીટા ના પતિ જય નું અવસાન થયેલ ત્યાથી સૌથી મોટી જવાબદારી તો જયનો બિઝનેસ સંભાળવાની હતી. પોતે એલ.એલ.બી નો અભ્યાસ કરેલ હોવાથી. બિઝનેસ હેન્ડલિંગમાં વાંધો ન આવ્યો. પરંતુ ખૂબ એકલું