ઇલોન મસ્કજીવન જીવવા માટે પ્રેરણા આપતું વ્યકિત્વ.....

(15)
  • 4.1k
  • 1
  • 1.3k

ઈલોન મસ્કજીવન જીવવા માટે પ્રેરણા આપતું વ્યકિત્વ..... આજે આપણે વાત કરવાના છીએ દુનિયાના ખુબ જ અમીર લોકોમાં ખ્યાત નામ પામેલા અને આ દુનિયાને બધી રીતે બદલવાની જીદ સાથે આગળ વધી રહેલા એવા વ્યકિત ઇલોન મસ્ક ની....ઇલોન મસ્ક એ વ્યક્તિ છે જેણે આ દુનિયા બદલવાની સોગદ લીધી છે . નાનપણથી જ ઇલોન મસ્કની અંદર આ દુનિયાને બદલવાની એક ગાજબની જીદ રહેલી હતી . આ જીદને આજે તેણે એક જુનુનની જેમ પુરી કરવા માટે તે પુરતા પ્રયાસો કરી રહ્યા છે .