નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે બધા જમી ને રાતે વારાફરતી ઊંઘી જાય છે હવે જોઈએ આગળ. બધા ઊંઘતા હોય છે પણ મેઘના ને ઊંઘ નથી આવતી મોડી રાત્રે અચાનક એને અવાજ સંભળાય છે મેઘના ઊભી થઈ ને આજુબાજુ નજર કરે છે, એક બારી બાજુ નજર જાય છે બારી ની બહાર એના પપ્પા એને દેખાય છે. કાળીદાસ : બેટા મને બચાવ આ મને લઈ જાય છે . . મેઘના : પપ્પા શુ થયુ તમને ? હુ આવુ છુ કોણ લઈ જાય છે તમને? કાળીદાસ : બેટા