ટીક ટીક ટીક ટીક... ઘડિયાળ ના કાંટા નો અવાજ આવતો હતો, કોરોના વોર્ડ માં હું એટલે કે પ્રીતમ અને મારો પાર્ટનર શતાયુ બંને એક સાથે દાખલ હતા... મને ઓક્સિજન પર રાખેલો, ને એને વેન્ટિલેટર પર,... અમારો બહુ મોટો બિઝનેસ છે... ઈમ્પોર્ટ એક્સપોર્ટ, સિવિલ વર્ક, વગેરે વગેરે... અમારું ટર્ન ઓવર પણ વરસ આંતરે 500 કરોડ ની આસપાસ રહેતું હતું, અને હવે તો અમે પાર્ટનર કમ , ખાસ ફ્રેન્ડ વધારે હતા, ધંધા માં મારે હિસાબ ને ક્લેરિકલ વર્ક સંભાળવાનું, અને શતાયુ બહાર ના ઓર્ડર પર ધ્યાન આપે, અમારી વચ્ચે જાણે એવો જ વણલખ્યો કરાર હતો, અમારા એક કોમન ફ્રેન્ડ ને ત્યાં ફંકશન