હર દિન દિવાલી

(14)
  • 6.3k
  • 1
  • 1.3k

આજ જે ફિલ્મ વિશે હું વાત કરવાનો છું એવી ફિલ્મો ઘણી બધી છે. જો તમે સાઉથની ઘણી બધી ફેમિલી ડ્રામા ફિલ્મ્સ જોયેલી હશે તો આ ફિલ્મમાં તમને વધારે નવું જોવા નહિ મળે. અમુક બાબતો છે જે કદાચ તમને નવી લાગે પણ તેમ છતાં આ ફિલ્મ એક વખત તો જોવી જ જોઈએ. કારણ કે ફિલ્મ ખૂબ કોમેડી છે. અમુક જગ્યાએ તો એવા કોમેડી સીન્સ છે જે પેટ પકડીને હસાવશે. જો હસવાની સાથે ઈમોશનલ થવામાં વાંધો ન હોય તો ફિલ્મ તમારા માટે જ છે કારણ કે આ ફિલ્મમાં એવા ઘણા ઈમોશનલ સીન્સ છે જે તમને રડાવી શકે છે(જરૂરી નથી કે રડવું