પૈસા તો જોઈશે જ - 8

  • 2k
  • 766

ભાગ - ૮ લેખક - " મોદી મિત બીજા દિવસે રોશન જય ને મળ્યો તો જય બોલ્યો.... જય - " શું થયું લા કાલ પેલી ને કહ્યું આઇ લવ યુ...? " રોશન - " હા..! " જય - " તો એને શું કીધું ...? " રોશન - " એને હા..પાડી ...!." જય - " મને ખબર હતી એ તને હા જ પડવાની હતી...! " જય - " તો હવે શું કરવાનુ છે..?"