પૈસા તો જોઈશે જ - 7

(730)
  • 3k
  • 1.1k

ભાગ - ૭ લેખક - મોદી મિત રોશને એક પોલીસ વાળા ને ગોળી મારી ને હત્યા કરી હતી બીજો પોલીસ ત્યાંથી ભાગી ગયો હતો પરંતુ તેને જય નું ઘર ક્યા આવેલું છે તે ખબર હતી તેથી તે બીજા પોલીસ વાળા ને લઈને આવશે તે રોશન ને ખબર હતી... તેથી રોશન બોલ્યો ... રોશન - " જય આપડે આ જગ્યા છોડવી પડશે..! પોલીસ ને આ જગ્યાની ખબર પડી ગઈ છે ...! " જય - " તો આપડે મારા અહી દૂર બીજા ઘરે જતા