અસ્તિત્વ - 11

(36)
  • 2.5k
  • 3
  • 980

આગળના ભાગમાં જોયું કે અવની મયંકના ન આવવાથી સહેજ ગુસ્સે થઈ હતી..... હવે આગળ.......... અવની મનમાં વિચારી રહી હતી કે આ લેક્ચર પુરા થાય તો સારૂ લેટર વાંચી શકું.., પણ ક્યાં પુરા થાય છે... એક કામ કરું બુકમાં લેટર રાખીને વાંચું જો એ વાંચીશ નહિ તો કંઇ ભણી પણ નહીં શકું.... અવની ધીમેથી એક હાથ બેગમાં નાખ્યો અને લેટર કાઢી, બુકની વચ્ચે મૂકીને વાંચવાનું ચાલું કર્યું.... જે અંદાજમાં મયંક એ લેટર લખ્યો હતો એ વાંચીને અવનીના પુરા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ.... અને ચહેરા