આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 8

  • 3.9k
  • 1k

ડિસેમ્બર ૧૯૩૦ માં આઈન્સ્ટાઈને બીજીવાર અમેરિકામાં પગ મૂક્યો હતો. California Institute of Technology (કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) માં એક રિસર્ચર તરીકે કામ કરવા માટે. સન.૧૯૩૩ જર્મનીમાં હિટલર ખૂબ તાકતવર થઈ ચૂક્યો હતો. ૧૯૩૩ માં આઈન્સ્ટાઈનનાં Berlin વાળા એપાર્ટમેન્ટ પર નાઝીઓએ બે વાર રેડ કરી. એટલે સુધી કે નાઝીઓએ આઈન્સ્ટાઈનનાં ફોટા વોન્ટેડ તરીકે રોડ પર લગાવ્યા અને તેમના માથા પર પાંચ હજાર ડોલરનું ઇનામ પણ રાખ્યું... અને સાથે સાથે એમ પણ લખ્યું કે આ એ વ્યક્તિ છે જેને હજી સુધી ફાંસી પર લટકાવામાં નથી આવ્યો. આઈન્સ્ટાઈન એક યહૂદી હતા અને જર્મનની સરકારે જે નવો કાયદો બનાવ્યો હતો તે પ્રમાણે યહૂદીઓને કોઈપણ