પ્રતિશોધ તૃતીય અંક: - 12

(210)
  • 6.2k
  • 9
  • 3.5k

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-12 બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન જગતને શૈતાની શક્તિઓના આતંકથી બચાવવાના દૃઢ નીર્ધાર સાથે ભાનુનાથ કાલરાત્રીનો મુકાબલો કરવા તૈયાર તો થયા પણ એમને તુરંત સમજાઈ ગયું કે કાલરાત્રી અસીમ શક્તિઓનો સ્વામી છે, જેને કોઈ સામાન્ય મનુષ્ય હરાવવામાં અસમર્થ નિવડવાનો છે. આગનાં ગોળાની વર્ષા વચ્ચે ભાનુનાથ અને કાલરાત્રી એકબીજાને પછડાટ આપવાનાં પ્રયાસમાં લાગી ગયાં હતાં. દૈવીય શક્તિ અને શૈતાની શક્તિ વચ્ચેના આ જંગ સ્વરૂપ માધવપુરના મહેલની ઘણી દીવાલો ક્ષત-વિક્ષત થઈ ચૂકી હતી. આઘાતમાં ડૂબેલા ગૌરીદેવી આ મુકાબલાનું શું પરિણામ આવે એની રાહ જોયા વગર હૃદયઘાતના લીધે સ્વર્ગ સિધાવી ચૂક્યા હતાં. મહેલની બંધ દીવાલોમાંથી હવે નેકી અને બદીનો જંગ