DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 60 - છેલ્લો ભાગ

(14)
  • 3.8k
  • 1.2k

પરંતુ થોડી જ વારમાં રોમન ની છાતી માં ફળાકો પડે છે કારણ કે તેણે જે દ્રશ્ય જોયું હતું તે તેના માનવામાં જ ના આવે તે હતું.રોમન થી થોડેક દુર એક ઝાડ પર કેટલાક વાનરોોો કૂદાકૂદ કરી રહ્યા હતા .અને ધીમી ગતિએ આ આખો વિસ્તાર વન્યય પશુઓ થી ભરાવાનો ચાલુ થઈ રહ્યો હતો.લસ્સિ હજુ પણ રોમન ની પાસે નથી જતી અને તે ખુશ થતી થતી હાથમાં નોટ લઈને વાઈલ્ડ ચેનલ્સ વાળા ની પાસે જાય છે.અને તેમને નોટ ખોલી ને દેખાડે છે.અને થોડીવાર પછી લસ્સિ wild ચેનલ્સ વાળાઓને નોટ બાજુ અને જંગલના ઝાડ પરના પત્તાઓ બાજુ માત્ર હાથનો ઇશારો કરીને બતાવે છે.wild