પૈસા તો જોઈશે જ - 5

  • 2.9k
  • 788

ભાગ - ૫ લેખક - મોદી મિત મોહિતે પોતાનું પરિણામ જોયું તેને ૬૦ ટકા આયા હતા તેની ખુશી નો પર ના રહ્યો.. મહેશ ભાઈ - " શું આયુ લા તારું પરિણામ ..? " મોહિત - " પપ્પા પાસ થઈ ગયો....! ૬૦ ટકા આયા છે...! " મહેશ ભાઈ - " અરે વાહ...! મારા દીકરા ." મોહિત ને હવે કંઈ પણ કરી ને આમિર થવું તું.. હવે તે પૈસા ની કદર કરવા લાગ્યો હતો હવે તેને ખબર પડી