Arrival: ફિલ્મ રિવ્યુ

(14)
  • 4.8k
  • 1.2k

=== કોને જોવા લાયક છે? અસલ દુનિયા ભૂલીને ઘડીક વાર અતરંગી દુનિયામાં ખોવાઈ જવામાં કોઈ જ શરમ ના અનુભવતા મારા જેવા all-time science fiction fan માટે must watch. ક્રમ અને સમય: આ બંને થી આપણે બધા બંધાયેલા છીએ. દા.ત. એક વાર બાળપણ ગયા પછી પાછું નથી આવતું અને એ સમય નથી આવતો પરંતુ પેહલી વખત આ film એ સમય અને ક્રમનું seamless transition કરીને બતાવ્યું અને that makes it very unique. === નવું શું છે? Typical Alien movies માં પૃથ્વીવાસીઓ અને એલિયન્સ વચ્ચેની લડાઈ, અને માનવ અસ્તિત્વ પર સંકટ જેવી themes popular છે. આ બધાથી તદ્દન અલગ થીમ લઈને આવેલ