પ્રેમીપંખીડા - ભાગ 11

  • 3.6k
  • 4
  • 1.5k

Bhag 11 પ્રકરણ 10 માં જોયું કે મન માનવીની માફી માંગી લે છે અને માનવી પણ તેને માફ કરી દે છે હવે પાછી બંનેની મિત્ર પહેલા જેવી થઈ જાય છે. હવે આગળ......._______________________________________મન અને માનવી ની મિત્રતા ખૂબ જ ગાઢ બની ગઈ હતી હવે બંને એકબીજાને ખૂબ જ સારી રીતે સમજતા હતા અને તે એકબીજાને મુશ્કેલીમાં પણ મદદ કરતા મનના મનમાં કોઈ પણ વાત હોય તો તે બધું જ માનવીને કહેતો અને જો માનવીના મનમાં કોઈ પણ વાત હોય તો તે મનને કહેતી.રિયા પ્રત્યેનું માનવીનું વર્તન જોઈને મનને એ તો ખબર પડી ગઈ હતી કે માનવી પણ તેને પસંદ કરે છે. પરંતુ