ગમાર - ભાગ ૭

(23)
  • 2.5k
  • 1
  • 1.1k

આપે વાંચ્યું કે નૈના પોતાના અતીતનાં પાનાંઓ તન્વી સમક્ષ ખોલી રહી છે હવે આગળ... નૈના ની આંખો સવારે થોડી સૂજેલી હતી, અને તે મૂડ માં પણ ન હતી. તેને મૂડ માં લાવવા તન્વી એ પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહી. તે ઓફિસે પણ બધાં ને ડિસ્ટર્બ લાગી, નૈના મિતભાષી હોવાં છતાં બધા સાથે થોડી મજાક મસ્તી કરી લેતી પણ આજ તેનો ચહેરો પીડાયુક્ત લાગતો હતો. સાંજ