એ વેદના - 1

(14)
  • 2.4k
  • 1
  • 938

*એ વેદના* વાર્તા... ભાગ -૧ ... ૬-૬-૨૦૨૦ આ જિંદગીની સફર.. કેવી છે એ કોઈ જાણી શક્યું નથી.. આ વાત છે એક નારીની વેદના.. અમદાવાદ નાં એક પરા વિસ્તારમાં રહેતા હતાં એક તદ્દન સામાન્ય દેખાવની અને સાધારણ કદ કાઠી ધરાવતી એ ન તો તે કોઈ મોટી કંપનીની એક્ઝિક્યુટિવ છે, ન તો ડોક્ટર, ન ચાર્ટડ એકાઉન્ટન્ટ.. એ પોતાના પગાર દ્વારા ઘરની આર્થિક સ્થિતિ સંતુલીત રહે તે માટે એક પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરે છે એવું કહેતી રહે છે ઘરમાં... એ બીજું કોઈ નહીં પણ શાલીની છે... દરરોજ સવારે પાંચ વાગ્યે એલાર્મ વાગતાની સાથે અડધી પડધી થયેલી ઊંઘથી થાકેલું તેનું અસ્તિત્વ સફાળું જાગે છે...