એ જ પાણિયારું... એ જ પાણી નો ગ્લાસ... એ જ પિયરના ગોળા (માટલા) નું કોઠો ઠરે અને હાશકારો થાય એવું ઠંડુ પાણી, એ વડલાની ડાળ જ્યાં બાંધ્યો હિંચકો, એ ભીની દીવાલો, પિયરની યાદ આવતા થાય હૈયું ટાઢું બોળ, સુકાય નદીના નીર પરંતુ ના સુકાય કદી આંસુ.. બાપની યાદના, તોડી પાંપણો નું બંધન નીકળે આંસુ પિયરની યાદના, એવી અણમોલ રતન છે દિકરી ..જે ભેટ છે ઈશ્વરની. કંઇ બધા પરિવાર કુટુંબમાં દિકરીઓ જન્મ ધારણ નથી કરતી,એતો દિકરીઓના કિલકિલાટ,તેના લાડ પ્યાર,તેના