આગળના અંકમાં જોયું કે મયંક હવે અવનીની ખુશી માટે કાંઇ પણ કરવા તૈયાર છે.... હવે આગળ....... રાત્રે મોડેથી સુતેલી અવની મોડે સુુધી સુઈ રહી હતી.. ત્યાંંજ મયંકનો ફોન આવ્યો,,,, અવની નીંદરમાં ફોન ઉપાડે છે...મયંક : ગુડ મોર્નીગ.. અવની : ગુડ મોર્નીગ.... માયુમયંક : તું હજુ કેમ સૂતી છો... ? રોજ તો વહેલા જાગે છે...? તબિયત ખરાબ છે??અવની : ના એવું નથી પણ રાત્રે બહુ મોડું થઈ ગયું હતું એટલે.. અને થોડું માથું પણ ભારે લાગે છે...મયંક : ઓકે તો તું સ્કૂલે આવીશ ને???અવની : ના ઈચ્છા નથી...મયંક : તો હું સરપ્રાઈઝ કોને